Tuesday, Aug 14th

Last update:04:08:51 AM GMT

તમારા બાળક સાથે માદક દ્રવ્ય બાબત વાત કરો

Talk to your child about drugs
જેવી રીતે તમે લૈંગિક સંબંધ બાબત તમે વાત કરો છો તેવી જ રીતે તેની સાથે માદક દ્રવ્ય અને દારૂ બાબત પણ વાત કરો.

તમને જો આધારની જરૂર હોય તો

If You Need Support
તમારા નજીકનાને દારૂ અથવા માદક દ્રવ્ય બાબત સમસ્યા હોય તો તમારો આધાર તેનામાં બહુ જ ફરક લાવશે.

તમે માદક દ્રવ્યથી કેવી રીતે બચશો?

How to protect yourself from drugs?
તમને જો ડર હોય કે તમને તમારા શરીરમાં ધીમેધીમે આ માદક દ્રવ્યની ટેવ પડી છે અથવા તમારો કોઇ મિત્ર આ ટેવમાં ઉંડો જતો જાય છે તો તમે તમારા મિત્ર સાથે આ ઘટના બાબત વિસ્તરીત પણે વાત કરો.

માદક દ્રવ્ય - એક નજીકની આકૃતિ

Drugs - A Closer Look
એક સ્વાભાવિક ભાષામાં એક દ્રવ્ય જે લેવાથી શારીરિક અથવા માનસિક બદલાવ આવે તો તેને માદક દ્રવ્ય કહેવાય છે.

માદક દ્રવ્યથી વ્યસનમુક્ત થવા માટે યોગાની ભુમિકા

Role of Yoga in Drug – Deaddiction
દુનિયાની સામે યોગ થેરપી મુકતા પહેલા ઉપચારકે યોગ થેરપી નો અનુભવ લઈ તેનો પ્રચાર કરવો.

ભારતમાં માદક દ્રવ્ય ઉપર નિયંત્રણ

Drugs Banned In India
Lમાદક દ્રવ્યોની યાદી જે બનાવવા અને વેચવા માટે Gazzette Notifications under 26a of Drugs and Cosmetics Act 1940 by the Ministry of Health and Family Welfare એ રોકી છે.

પગલે પગલે માર્ગદર્શન આપતી ધુમ્રપાનથી મુક્ત થવા માટે

Step by Step Guidelines to Become Smoke Free
Section (4) of the Cigarattes and other Tobacco Products Act, 2003, સાર્વજનિક જગ્યાઓમાં ધુમ્રપાન કરવાની મનાઇ કરે છે.

માદક દ્રવ્યનો દુરૂપયોગ રોકવા માટે સેવાને પહોચવું

ઘણી બધી વાર સૌથી મહત્વનુ પગલુ માદ્ક દ્રવ્યના વ્યસનમાં સાપડાતા લોકોની સમસ્યા એ છે કે સાધારણ રીતે એમને ખબર પડે છે કે પોતે તેમાંના એક છે.

સંસ્થાઓની પહેલવૃત્તિ

ક્રિપા ફાઉન્ડેશન

Kripa Foundationક્રિપા ફાઉન્ડેશન એ ભારતની સૌથી મોટી સરકારને નહી લગતી વિશેષ અધિકાર ધરાવતી સંસ્થા છે, જે Union Ministry of Social Justice and empowerment ની સાથે જોડાયેલ છે અને જે લોકો જે માદક દ્રવ્યનુ અવલંબત અને એચ.આય.વીનો ચેપની સાથે જીવે છે તેમના માટે કામ કરે છે. છેલ્લા પચીસ વરસોની વધારેની સેવા પછી ક્રિપા ફાઉન્ડેશન ને એક નમુનો બનાવ્યો છે જે લોકોમાં ભેદભાવ નહી રાખતા પોતાનું આત્મનિરીક્ષણ કરી જીવનની જીવવાની પદ્ધતિમાં સુધારણા કરે છે. વધુ વાંચો…

મુક્તાંગણ પુર્નવસન કેન્દ્ર

Kripa Foundationઆકાશમાં છ્લ્લાગ લગાવો...
અમારૂ સ્વપ્ન એક વ્યસનમુક્ત સામાજીક જુથ બનાવવાનુ છે, જે વાસ્તવિકતા સાકાર કરવા માટે જાગરૂકતાના કાર્યક્રમોને કામમાં લાવવા, વ્યસનમુક્ત થવા માટે સારવાર કરવાની સુવિધાઓ કરવી અને વ્યાપકપણે પુન:સ્થાપન માટે કાર્યક્રમો કરવા.
અમારૂ મુખ્ય ધ્યેય આપણા જીંદગીના અનુભવો ઉપર આધારિત એક સારવાર કરવાનો નમુનો તૈયાર કરવાનો જે આપણા સંસ્કાર અને માનવના જીવનની કિંમત ઉપર આવલંબિત છે. વધુ વાંચો…

Consultaton

આપનો મત

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award