Saturday, Feb 25th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ અમારા વિષે

અમારા વિષે

Print PDF
We in Recovery We in Recovery
"અમે વ્યસનમુક્ત" એક યોજના છીએ જે ક્ષેત્રના અનુભવો ઉપર આધારીત છે. આ યોજનાનો વિચાર શ્રી.તુષાર સંપત - T Edge Solution Pvt.Ltd ને આવ્યો હતો અને National Institute of Social Defence એ તેને ટેકો આપ્યો હતો.

તુષારને વ્યસનમુક્ત થવાનો ૧૦ વર્ષોથી વધારે અનુભવ છે. તેણે NGOsની સાથે બહુ નજીકથી કામ કર્યુ છે. વ્યસનમુક્ત થતા લોકો, UNODC, Ministry of Social Justice & Empowerement and National Institute of Social Defence.

પહેલુ વર્ષ વ્યસનમુક્ત થવાની સારવાર પછીનો સૌથી અઘરો તબક્કો હતો. આ નેટવર્ક એવા લોકોના અનુભવો, તેની તાકાત અને આશાની આપલે કરે છે. તે ખાસ કરીને વ્યસનીઓની, વ્યસનીઓ માટે અને વ્યસનીઓ તરફથી છે.

ઘણીવાર વ્યસનીઓ ઘણા કારણો માટે સારવાર માટે પ્રયત્ન કરતા નથી. આ સાઈટ તેવા લોકોને મદદ કરવા માટે છે. તે શુભેચ્છકો માટે છે, જે લોકો તેમને સમજે છે અને તેઓ જે વ્યસનની સમસ્યાનો સામનો કરે છે.

addictionsupport.aarogya.comનો ઉપયોગ કરાશે તો જ એ ઉપયોગી સમજાશે. સાચી વાત એ છે કે જ્યારે તેની કીમત તેના વપરાશના પ્રમાણમાં હોય.

કૃપયા નિસંકોચ માગણી કરો અને તમારા સુજાવ જણાવો. તમે અમને contact@aarogya.com ઉપર મોકલી શકો છો અથવા પત્ર લખી શકો છો.

આરોગ્ય.કૉમ
૩૦૧, લૉયડ્સ ચેંબર્સ ૨,
૪૦૯, મંગળવાર પેઠ.
પુને ૪૧૧૦૧૧
મહારાષ્ટ્ર, ભારત.
ફોન: +૯૧ ૨૦ ૬૬૦૧૦૬૧૮ / +૯૧ ૨૦ ૪૧૨૬૭૯૦૯

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award