Wednesday, Apr 26th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ અમે સુધારણાના માર્ગ પર

અમે સુધારણાના માર્ગ પર

અતિ દારૂ પીવાની આદતને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ૧૯૫૧ માં એક ગંભીર સમસ્યા તરીકે સ્વીકાર્યુ, અને અમેરીકન મેડીકલ અસોસીએશને ૧૯૫૬ માં અતિ દારૂ પીવાની આદતને ઉપચારકારી બિમારી તરીકે ઘોષિત કરી.

વ્યસન આ ક્ષેત્રમાં ઘળી કલ્પનાઓ અને સિદ્ધાંતોના નમુના, નારૂપમાં, બિમારીની કલ્પના મુળ દારૂમાં લાગુ પાડી હતી અને પછી બીજા માદક સારી રીતે સામાન્ય કરાય ’વ્યસનની બિમારી’ એક પ્રાથમિક બિમારીના રૂપમાં જોવાઈ છે.

વ્યસન અને સુધારણા એ એક સિક્કાની બેબાજુ છે. નશીલી દવાઓનો જોખ્મ અને આડ અસર આ પદાર્થને સમજવું જરુરી છે.

માદક પદાર્થ અને દારૂના સેવનનો પ્રભાવ હમેશા વિનાશકારી અને નૈરાશ્યની જાપના તૈયાર કરે છે, પણ ત્યા મુશ્કેલીનો ઉકેલ છે. હાર ન માનશો, પછી તે દારૂનો વ્યસન, કોકેનનો, હેરોઈનનો, એમફિથેટામાઈનનું વ્યસન, અથવા ડૉક્ટરે સુચવેલ દવાનું વ્યસન અથવા બીજા કોઇપણ માદક પદાર્થ, સુધારણા શક્ય છે જો તમો વિશિષ્ટ સમસ્યા માટે પ્રભાવી મદદ પ્રાપ્ત કરશો તો.

વ્યસન ને લીધે એક વ્યક્તિગત આર્થિક દુખ, અને જરુરતોને પૂર્ણ કરવા આર્થિક રીતે સ્વંતત્ર થવું, સુધારણામાં જરુરી છે. આર્થિક નિર્ભરતા ઓછી કરવામાં શોધ માર્ગદર્શક (Search guide) સંબંધિત અધિકારી સુધી પહોચાડવા ઉપયોગી થશે. સ્વરોજગાર એ બીજી પાસુ જેના દ્વારા આપ આર્થિક નિર્ભરતા ને દુર કરી શકો છો. ’પ્રેરણા અને આશા’ એ સુધારણા પ્રશંસા પ્રત્ર જે એક ઉત્પાદક, નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહીત કરે છે.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award