Friday, Sep 22nd

Last update:04:08:51 AM GMT

જાણો વધુ વ્યસન વિશે

Print PDF
Addiction support group
માદક દ્રવ્ય એક રાસાયણિક પદાર્થ છે જે આપણા શરીરમાં લઈએ ત્યારે આપણા શરીરના જીવનરસમાં ફેરફાર કરાવે છે, પણ સ્પષ્ટ પણે આ માદક દ્રવ્ય લેવાથી બધા લોકો વ્યસની નથી થતા. આ સ્વાભાવિક લક્ષણો આ દ્રવ્ય લેવાથી તેના વર્ચસ્વ ઉપર કાબુ લાવે છે અને આ માદક દ્રવ્ય લેવાથી કોઇપણ માણસ તેના પ્રતિકારથી બચી શક્તો નથી. માદક દ્રવ્યનો એક ઘુટ અને તમે ખોવાઇ જશો. ૧૯૪૦ પછી (ખાસ કરીને યુ.એસ.એમાં) આ જીવનવિજ્ઞાન વિશેષક રોગની સામાન્ય કલ્પના તેનો સુધાર કરે છે. આ માદક દ્રવ્યનું જુનુ વ્યસન દર્દી માટે દવા તરીકે કામ કરે છે. આ નવો સિદ્ધાંત જે વ્યસન બાબત જન્મજાત લોકોમાં જે માદક દ્રવ્યના વ્યસનને સહેલાઇથી ફરીથી લ્યે છે, કારણકે એમાં નજાણિતા અવયવો દર્દીના વ્યક્તિગતને વિવાદાસ્પદ રૂપે બદલાવે છે.

આ વ્યસન એક જન્મજાત લાક્ષણિકતા અથવા લોકોમાં નથી પણ લોકોની પ્રતિક્રિયા એક ખાસ પ્રકારના અનુભવને લીધે છે. આમાં મુખ્ય સવાલ એ છે કે સૌથી જુનુ અને ચાલતુ રહેલ સંશોધન આ વ્યસન ઉપર ખોટી જગ્યાએ ઉગમ સ્થાન બતાવેલ છે.વ્યસન એક ઔષધીય પદાર્થથી નથી લાગતુ જે એક માણસમાં શરૂ થાય છે જે તેની/તેણીની પરિસ્થિતીને અને એ માણસની શોધ અનુભવને.

આ સૌથી પહોળુ અને વધારે પડતુ, જે બધાયને સમજાય એવુ વ્યસન છે.

વ્યસન એ એક બહુ જ વ્યક્તિગત છે જે તેના અનુભવને એક ખાસ ઉદ્દેશને લઈને એક વર્તણુકનુ પરિણામ છે, જે સ્વાભાવિક રીતે બધાય લોકોમાં અથવા તત્વમાં નથી. પણ મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે એનો ઉકેલ કેવી રીતે લાવવો અને તેના વધારે વપરાશની કાર્યપદ્ધતી કેવી છે જેને લીધે માદક દ્રવ્યનો વારંવાર વધુ વપરાશ થાય છે. શરૂઆતમાં માદક દ્રવ્ય લેવાથી આનંદનો અનુભવ થાય છે અને જે લેવાથી ચિંતા ઓછી થાય છે એમ અહેસાસ થાય છે પણ ખરી રીતે એ વસ્તુને લઈને ચિંતા વધે છે. માદક દ્રવ્ય લેવાથી જીંદગીની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ ઓછી થાય છે. આવી પરિસ્થિતીમાં માદક દ્રવ્ય લેવાનું દુષ્ટ ચક્ર ચાલુ થાય છે અને એક ખોટા પ્રકારની રાહત મળવાની સંવેદના થાય છે અને ગુલામી કરવાની જરૂરીયાત એક મજબુત દબાણ કરે છે. આ પરિસ્થિતી એક ગુંચવણ ભરેલી છે જે શારિરીક પરાધીનતા કરતા વધારે છે.

આ રોગનુ નિદાન કરવાની ચાવી એ છે કે હંમેશા દર્દી જે માદક દ્રવ્યનુ સેવન કરે છે એ વારંવાર આ દવા લેવાનો આગ્રહ રાખે છે એ જાણવા છતા કે આમ કરવાથી આનુ પરિણામ કેટલુ ખરાબ આવશે. આનો અર્થ એ કે તેને માદક દ્રવ્યનું સેવન કરવાથી દુર રાખવાથી એ આ વ્યસન છોડી નહી શકે.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award