Tuesday, Jun 27th

Last update:04:08:51 AM GMT

માદક પદાર્થ સાથેનું જોખમ

Print PDF
જોખમી માદક પદાર્થ
શું તમને અથવા તમારા આપ્તજનને માદક પદાર્થ અથવા દારૂના વ્યસન માટે મદદ જોઇએ છે?

માદક પદાર્થ અથવા દારૂનું સેવન વિનાશની અને નૈરાશ્યની ભાવના નિર્માણ કરે છે, પણ આ મુશ્કેલીનો ઉપાય છે, અને તેની હાર માનવી નહી. પછી તે દારૂનો વ્યસન, કોકેનનો, હેરોઈનનો, એમફિથેટામાઈનનું વ્યસન, અથવા ડૉક્ટરે સુચવેલ દવાનું વ્યસન અથવા બીજા કોઇપણ માદક પદાર્થ, સુધારણા શક્ય છે જો તમો વિશિષ્ટ સમસ્યા માટે પ્રભાવી મદદ પ્રાપ્ત કરશો તો.

પ્રત્યેક પાલક પોતે લાગણી વશ થાય છે એવું અનુભવે છે. અગર તમો તમારા પરિવારમાં સતત અશાંતી અનુભવતા હોવ અથવા તમારા કિશોરો વિશે ચિંતિત રહેતા હો, તમો બાહર બીજા માતા - પિતા સુધી પહુચી શકો છો, જે માતા-પિતાના રૂપમાં હંમેશા વિચારો અને આધાર માટે કરયુ છે. તમો પારિવારિક જીવન શિક્ષા સમુહ અથવા વિશેષ આવશ્યકતા વાળા માતા-પિતાના સમુહને માટે જોઇ શકો છો પરિવારના જીવન શિક્ષણ માટે ત્યા ઓડીયો, વિડીયો અને મુદ્રીત રૂપમાં સામ્રગી ઉપલ્બધ છે. તે ઉત્તમ વ્યવહાર હશે. અલગ સાંસ્કૃતિક પાર્શ્વભુમીના લોકો માટે આ પ્રકારની સામ્રગી ઉપલબ્ધીની શરૂવાત છે. તમારી શાળા, ડૉક્ટર અથવા ધાર્મિક ગુરૂને Agencies ના નામ અથવા વ્યવસાયિક પરામર્શ તથા પારિવારીક પરામર્શ ક્યા મળશે તે વિશે પુછી શકો છો.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award