Friday, Sep 22nd

Last update:04:08:51 AM GMT

સ્વરોજગાર

Smsone

Print PDF
આનાથી આખી દુનિયામાં માહિતી રૂપરેખા બદલાઇ ગઈ છે.
વધતી ઘરતંત્ર સંપર્કની માગે સ્થાનીય SMS સમુદાય વર્તમાન પત્રની યોજનાને જન્મ આપ્યો.

અમે Smsone માં એક સુત્રના રૂપમાં SMS કરવાને માટે એકત્રિત પ્રયાસ કરી રહ્યા છીયે. સ્થાનિક સમાજને એકબીજા સાથે જોડવા, સમાજને પ્રેમાળ અને વધુ સક્રિય બનાવવું, વધુ અધ્યન અને જાણકાર બનાવવા.

Smsone
આ વિચારના માધ્યમથી, અમને સ્વરોજગારની તક આપવાનો અવસર મળ્યો અને સમાજના હજારો સ્કુલ કૉલેજ છોડનારાઓને અને ક્ષેત્રોમાં કામ કરતા સમાજના કાર્યકર્તાઓને સમાજમાં પ્રતિષ્ઠા આપવામાં સફળતા મળી છે.
Read more...

આરોગ્ય.કૉમે નેસકૉમ એવાર્ડ પ્રાપ્ત કર્યા બદ્દલ શ્રી. રવી ઘાટેને અભિનંદન કર્યા

Print PDF
NASSCOM Foundation નેસકૉમ ફાઉંડેશન એ સામાજીક વિશિષ્ટ ઉપક્રમને ઓળખીને શ્રેષ્ઠ પુરસ્કાર અને સામાજીક વિકાસના પ્રયાસોમાં વિશિષ્ટતાને બઢતી આપવામાં પહેલ કરી છે. વાર્ષિક વિશિષ્ટ પ્રદર્શનનું ધ્યેય યોજનાને સામાજીક બદલાવના ક્ષેત્રમાં ICT નો ઉપયોગ ના માધ્યમાથી ઉદાહરણ આપનાર સર્વોત્તમ પ્રયાસોને પ્રદર્શિત કરવાનો ઉદ્દેશ્ય આ સન્માન એ સંશોધનની ઉજવણી માટે છે. જે સામાજીક બદલાવ અને CET (cutting-edge technology) ના માધ્યમથી વિકાસ કરે છે.
Read more...

Page 1 of 2

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  Next 
  •  End 
  • »

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award