Saturday, Feb 25th

Last update:04:08:51 AM GMT

આધાર

વ્યસની એ તેમના સુધારણા માટે આધાર સમુહને ખોળવું એ ખુબ મહત્ત્વનું પગલું છે. અને આ સાધાનનો વાપર પોતાની સુધારણા માટે કરવો. બધા વ્યસન એક વ્યાપક બિમારી જેવા છે અને જેની આડકતરી અસર વ્યક્તિ અને તેમના પરિવારને થાય છે. વ્યસની વ્યક્તિના પરિવારજનો ભાવનાત્મક માનસિક આઘાતથી પીડાય છે. જેને લીધે ચિંતા, નૈરાશ્ય અને બીજી માનસિક બીમારીઓમાં પરિણામી થાય છે.

પરામર્શ આ બાધામાંથી બાહર આવા માટે ખુપ જરૂરી છે. વ્યક્તિગત સુધારણા માટે પરામર્શ કેંદ્રો તમને અને તમારા પરિવારને મદદ કરે છે. જગભરમાં આલ્કોહૉલિક એનોનિમસ અને નાર્કોટીક એનોનિમસની મિંટીગો નિયમિત રીતે થાય છે જે વ્યસની વ્યક્તિને આશા અને બળ આપે છે.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award