Tuesday, Jun 27th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ આધાર ભારતમાંની AA સભાઓની યાદી

ભારતમાંની AA સભાઓની યાદી

અનામિક મદ્યપી

Print PDF
અનામિક મદ્યપી એ સ્ત્રી અને પુરૂષ જેમને પીવાની સમસ્યા છે તેમના માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જે અવ્યવસાયિક, સ્વ:સહાયિત, અસંપ્રદાયિક, અરાજકીય અને લગભગ બધી જગ્યાએ ઉપલબ્ધ છે. ત્યાં કોઇ ઉમર અને શૈક્ષણિકતાની ગરજ નથી કોઇપણ સદસ્યો જેને પોતાના પીવાની સમસ્યા માટે કાંઈક કરવુ છે તેઓ બધા માટે ઉઘડી છે.

અનામિક મદ્યપી શું કરે છે?
અનામિક મદ્યપીમાં સભ્યો કોઇપણ જે પોતાના પીવાની સમસ્યા માટે મદદ માગે છે તેમની સાથે અનુભઓ વહેંચે છે. તો વ્યક્તિગત રીતે સેવા અથવા "સ્પોન્સરશીપ" મદ્યપીડિતને આપે છે જે અનામિક મદ્યપીમાં આવે છે, તે પછી કોઇ પણ સ્ત્રોતથી હોય.
  • એ.એ કાર્યક્રમ જે ૧૨ પગલાઓમાં ઉલ્લેખિત છે, જે મદ્યપીને મદ્ય શિવાય સંતોષકારક જીવન વિકસાવવા પ્રદાન કરે છે.
  • અનામિક મદ્યપીની સમુહ સભામાં આ કાર્યક્રમ ચર્ચવામાં આવે છે.
    • સાર્વજનિક બોલનારી સભા મદ્યપી અને નિવ્યસની બધા સ્વાગત કરે છે. (સાર્વજનિક અનામિક મદ્યપી સભામાં હાજરી આપી અનામિક મદ્યપી શું છે, તેઓ શું કરે છે અને શું નથી કરતા સમજાવા માટે ઉત્તમ માર્ગ છે.) બોલનારી સભામાં, અનામિક મદ્યપી સભ્યો પોતાની કથાનું કથન કરે છે, તેવો મદ્ય સાથેના પોતાના અનુભવ, અનામિક મદ્યપીમાં કેવી રીતે આવ્યા અને તેમનું જીવન અનામિક મદ્યપીને લીધે કેવી રીતે બદલ્યુ તેનું કથન કરે છે.
    • સાર્વજનિક ચર્ચા સભામાં એક સભ્ય થોડામાં પોતાના પીવાના કાળના અનુભવ કહે છે અને અનામિક મદ્યપી, સુધારણા અથવા પીવાની સમસ્યા ના સંબંધિત ચર્ચા તરફ દોરી જાય છે ( અનામિક મદ્યપીની બંદ સભાઓ, કોઇપણ જેને કદાચિત પીવાની સમસ્યા છે તેમની માટે છે)
    • બંદ ચર્ચાની સભાઓ સાર્વજનિક ચર્ચા જેવીજ હોય છે. પણ મદ્યપી અને અપેક્ષિત અનામિક મદ્યપીઓ માટેજ છે.
    • પગલાની સભાઓ (સાધારણ બંધ): ૧૨ પગલાઓમાથી એક પર ચર્ચા
    • અનામિક મદ્યપીઓના સંભ્યો સુધારક અને ઉપચારની સુવિધામાં પણ સભા લે છે.
    • ASAP (અલ્કોહલ સુરક્ષા કાર્યપરિયોજના) અને DWI (નશામાં વાહન ચલાવતા) ના કાર્યક્રમ અંતર્ગત અનામિક મદ્યપીના સંભ્યોને અનામિક મદ્યપીની જાણકારી દેવા માટેની સભાઓ લેવાનું પણ કહેવામાં આવી શકે છે.

Page 1 of 19

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  5 
  •  6 
  •  7 
  •  8 
  •  9 
  •  10 
  •  Next 
  •  End 
  • »

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award