Saturday, Feb 25th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ આધાર વ્યસન માટે આધાર

વ્યસન માટે આધાર

વ્યસન આધાર સમુહ

Print PDF
કોઇપણ તેમના સુધારણા માટે આધાર સમુહ શોધે તે સંભવિત રીતે સૌથી મહત્ત્વનું પગલું હોય શકે. વ્યસનીઓ એ પોતાની જાતને હંમેશા એકલ/ અલગ સમજયા છે. એકલતા/ અલગતા ને ઓછી કરવી એ ખુપ મહત્વનું પગલું છે. ઔપચારીક અથવા અનૌપચારિક આધાર સમુહમાં ભાગ લેવો એ એકલતા/અલગતા ને ઓછી કરવાનો એક અસરકારક માર્ગ છે. આપણામાંના ઘણાખરા લોકો અમુહમાં પણ એકલ/અલગ રહે છે. આ રીતની કલામાં આપણે ડુબેલા હોઇએ છીએ. યાદ રાખો, આ બધુ એક વખતમાં થાતુ નથી. આવતા રહો!

Read more...

વ્યસની વ્યક્તિઓના પરિવારો માટે આધાર સમુહ

Print PDF
આ નોધમાં લેવું જરૂરી છે કે વ્યસન એક વ્યાપક બિમારી છે અને જે આડકતરી રીતે પરિવારના જીવનને પ્રભાવિત કરે છે. આ અનુભવાયુ છે કે વ્યસની વ્યક્તિના નજીકના સદસ્યો ભાવનાત્મક માનસિક આઘાતથી પીડાય છે જેને લીધે ચિંતા, નૈરાશ્ય અને બીજી માનસિક બિમારીઓમાં પરિણામિત થાય છે.

Read more...

Page 1 of 2

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  Next 
  •  End 
  • »

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award