Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

વ્યસન માટે પરામર્શ

Print PDF
વ્યક્તિઓને વિવિધ પ્રકારના સમસ્યાબાબત પરિસ્થિતીમાં મદદ કરવા પરામર્શનો વાપર કરવામાં આવે છે.

પરામર્શ દરમ્યાન, વિવિધ કૌશ્લ્યોનો વાપર કરી પરામર્શકાર વ્યક્તિસાથે મિત્રતાવાળુ, સમર્થનાત્મક, ચિકિત્સીય સંબંધ પ્રસ્થાપિત કરે છે. સંબંધના બળના આધારે, પરામર્શકાર વ્યક્તિને સમસ્યાના ક્ષેત્રોનું નિરિક્ષણ કરવામાં મદદ કરી, ઉદ્દેશ્યને નિર્ધારીત કરી અને અર્થપુર્ણ અને ઉત્પાદક જીવનશૈલી પ્રસ્થાપિત કરવા સમસ્યાઓ પર કામ કરવા મદદ કરે છે વ્યસનના ઉપચાર દરમ્યાન, વૈયક્તિક પરામર્શનો ઉદ્દેશ્ય વ્યક્તિએ પોતાની સમસ્યાઓને કેવીરીતે શોધવી અને યથાર્થવાદી અને સંતોષકારક ઉકેલ કાઢવામાં સક્ષમ બનાવવું, ખાસ કરીને તેમના વ્યસનનો સંબંધિત સમસ્યાઓ ને આધારીત હોય છે. વ્યક્તિગત પરામર્શતાનો પ્રભાવી બનાવવા, સલાહકારે વ્યક્તિને વ્યક્તિગત રીતે સમજવું, તેને ક્યા પ્રતિકુળનો પ્રભાવ પડવો છે, પોતાની અને અજુબજુના લોકોની જાણ, જેના પછી તેને જણા થાય કે વ્યસનનો લીધે પૂર્વે અને પછી શું સ્થિતી નિર્માણ થઈ છે. બૌદ્ધિક રીતે ન લેતા, ભાવનાત્મક રીતે સનજી પોતાની જીંદગીને સમાધાનકારક રીતે આગળ મદદરૂપ થાય છે. આનો હેતું વ્યક્તિને તેમની જીદેગીના નિર્ણય લેવામાં મદદરૂપ થઈ અને પોતાની કૃતીની અને પરિણામોની જવાબદારી સમજવામાં જરૂરતને સક્ષમ બનાવવાનો છે.

પરામર્શની પદ્ધતી વ્યક્તિના વ્યક્તિગત વિશેષતાઓ પ્રતી સંવેદનશીલ રહી અને મહત્ત્વપુર્ણ રીતે બીજાને પ્રભાવિત કરવા અને સાથે વ્યક્તિની સાંસ્કૃતિક અને સામાજીક સંદર્ભને ધ્યાનમાં રાખીને ઉમેરા થાય છે. પરામર્શમાંથી યોગ્યતા, સમજ, કિંમત અને અલગ વ્યસનદ્વારા યોગદાનમાં આવેલા પરામર્શના આદર્શોને વ્યક્તિગત, સમુહ, પરિવાર, યુગલ અને બીજા મહત્વપુર્ણ લોકો માટે વાપરવાની ક્ષમતાના આધાર પર બનાવવામાં આવે છે. વ્યસની વ્યક્તિને માદક દ્રવ્યોના વ્યસનને લીધે થતા પરિણામને સમજવા જરૂરી છે અને કેવી રીતે માદક દ્રવ્ય તેની જીદંગી સાથે બીજા લોકો જે તેમની સાથે જાવે છે તેમને પ્રભાવિત કરે છે. જ્યા સુધી આ ભાવનાની આવી જવાબદારીની જાણ નહી થાય ત્યા સુધી સુધારણા મુશ્કેલ છે. સલાહકારે વ્યક્તિની પાશ્વભુમીને ધ્યાનમાં ભેવું પણ જરૂરી છે.

વ્યસન પરિવાર પર તેનો અસર
પરિવારની એક્વ્યક્તિને દારૂ અથવા માદક દ્રવ્યોની લત લાગે છે ત્યારે પૂર્ણ પરિવાર પ્રભાવિત થાય છે. પરિવાર એક મોબાઈલ જેવું છે. જેમ દવા આવે છે ને મોબાઈલ એક ઓરડામાં ભટકાવવામાં આવે છે અને બીજા ઓરડામાં ખસેડવામાં આવે છે અથવા બદલવામાં આવે છે જો મોબાઈલના એક ભાગને સ્પર્શ કરીએ તો પૂર્ણ વસ્તુ પ્રતિક્રિયા આપે છે.

એક પરિવારના પરસ્પરની પ્રતિબદ્ધતા અને લોહીથી સંબંધિત લોકોનો એક સમુહ છે મોબાઈલના ભાગોની જેમ લોકો એક્બીજા આપે જોડાયેલા છે જો એક વ્યક્તિ અસમતોલ અથવા સંકટમાં આવે છે તો બધા વ્યક્તિઓનું સંમતોલન પણ બીગડી જાય છે.

વ્યસન એક પ્રગતિશીલ બિમારી છે અને વ્યસની વ્યક્તિ પોતાને સંકટોમાં સંડાવતો જાય છે અને લાંબા કાળે તે હજું વિકટ થઈ જાય છે. સાથોસાથ પરિવારજનો પણ અને લડવા માટે, તેઓ પણ નુકશાન ભરપાઈ કરી સમતોલના લાવવાનું શીખે છે. આવી રીતે સંબંધ પ્રસ્થાપિત કરવાનું અને વર્તવાનું પરિચિત છે, અને પૂર્ણ પરિવાર પોતાને એક રૂપે બીમાર જેવા લાગવા લાગે છે.

વ્યસની વ્યક્તિએ લીધે પરિવારઓની પ્રતિક્રિયાઓમંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award