Saturday, Feb 25th

Last update:04:08:51 AM GMT

જાગરૂકતા

જાગરૂકતા દર્દીને "પીતા પહેલા વિચાર કરો" જે દરેકને કરો અને નહી કરો વ્યસનથી દુર રહેવાની સમજણ આપે છે. તેમની તરફ જોવા માટે કેટલીક ગૈરસમજો દરેકને વ્યસન તરફ દોરી જાય છે. દરેક્ને અને તેના કુંટુબ માટે એ વસ્તુ જાણવા, સમાજવા અને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે કે તે વ્યસનની લતથી દુર રહે. આજકાલની પરિસ્થિતી જોતા એ બહુ જ મહત્વની વસ્તુ છે કે તમે માદક દ્રવ્ય બાબત આપના બાળકોને સમજણ પાડો.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award