Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

એક પડકાર

Print PDF
Supportઆધાર
નકારાત્મક વર્તણુક પછી સુધારવી કરતા વહેલા રોકવી સરળ છે. બાળાવસ્થા એ ખુબ પ્રચંડ, ઝડપી, ઘણીવાર મુંઝવણમાં મુકેલ અવસ્થાનો સમય છે. ઘણાય લોકો તમારા બાળક્નુ ધ્યાન દોરવા માટે કોશિશ કરે છે પણ તમારા બાળક માટે તમારો અવાજ બહુ જ મહત્વનો છે અને તમારો માતાપિતા તરીકે ભજવાનો ભાગ મહત્વનો છે.

જોખમી ભાગ અને સંરક્ષણ આપતો ભાગ
જુવાન લોકો જે નકારાત્મક વર્તણુક કરે છે, તેઓ સામાન્યપણે એક જાતનો વિશિષ્ટ લક્ષણોના ભાગીદાર છે, જે નકારાત્મક વર્તણુક કરતા પહેલા લક્ષણો બતાવે છે. મનોવૈજ્ઞાનિક આને risk factors કહે છે. જ્યારે આ એક કરતા વધારે હાજર હોય છે ત્યારે તમારૂ બાળક નકારાત્મક આચરણ બહુ જોખમથી ભવિષ્યમાં કરશે. જેટલા વધારે જોખમી કારણો, તેટલુ વધારે વિચિત્ર.

જોખમના પરિબળો સકારાત્મક પ્રતિરૂપ ભાગો છે, જેને સંરક્ષણના ભાગો કહેવાય છે
સંરક્ષણના ભાગો એક વિશિષ્ટ ગુણ છે, જેમાં જુવાન લોકોએ ભાગ પાડ્યા છે અને તેઓ નકારાત્મક ભાગ અપનાવવા તે દિશામાં જતા નથી. કિશોર વયના બાળકો જેને મજબુત સંરક્ષણ ભાગો છે તે લોકો નકારાત્મક વર્તણુક્ના પ્રભાવ તરફ ઓછા વળે છે, અને તેઓ સકારાત્મક પ્રવૃત્તીઓને તેની જગ્યા ઉપર પસંદ કરે છે. ભાગીદારનો પ્રભાવ
જુવાન લોકોને કોઇવાર તેમના ભાગીદારો ટોણો મારે છે અથવા ખિજવે છે, જે લોકો તેમને નથી ગમતી તેવી વસ્તુ કરવા માટે જોર કરે છે, અથવા તે વસ્તુ ખોટી છે તે જાણતા છતાય. (મારા મિત્રો માદક દ્રવ્ય લ્યે છે અને તે મને શરૂ કરવા માટે આગ્રહ કરે છે. મને તે લોકો તરફથી આદર જોઇએ છે એટલે હું તે કરીશ.)

ઘણી વાર બહારનુ દબાણ બિલ્કુલ થતુ નથી. તેને બદલે તમારૂ બાળક પોતાના સાથીદારો શું કરી રહ્યા છે તેને બારીકાઇથી જુએ છે અને તે પોતાના મિત્રો તેનો સ્વીકાર કરે, તેટલા માટે એકસરખુ વર્તન કરે છે.(નાના બાળકો મને લાગે છે શાંત છે અને તેઓ માદક દ્રવ્ય લ્યે છે, હું માદક દ્રવ્ય લેવાનુ ચાલુ કરીશ તો તેમના જેવો થઈશ.

ભાગીદારોનો ભારે પ્રભાવ બાળકની વર્તણુકની પસંદગી ઉપર પડે છે. જો તમારા બાળકના મિત્રો નકારાત્મક વર્તણુક કરતા હોય તો તમારૂ બાળક પણ વિચિત્ર રીતે તે જ કરશે. આ વાત ખાસ કરીને તે જુવાન લોકોને લાગુ પડે છે જે લોકોને મિત્રોના પ્રભાવથી દુર રહેવામાં તક્લીફ પડે છે.

મિત્રોનો નકારાત્મક પ્રભાવ એ લોકોમાં સૌથી વધારે છે જે લોકો સંકેત નકારાત્મક વર્તણુક કરે છે. પાલક તરીકે તમે આ સાથીદારોના પ્રભાવને ઉલ્ટી ક્રિયા કરીને અટકાવી શકો છો. તમે ઝડપથી એક ઉત્સાહી ભાગ તમારા બાળકના મિત્રોની પંસદગી કરવામાં ભજવી શકો છો. તમારૂ બાળક જો નાનપણથી સકારાત્મક વાતાવરણમાં અને સારી રીતે ઉછરેલા બાળકો સાથે રહેલુ હોય તો તેના ઉપર સાથીદારોના નકારાત્મક વર્તણુકનો પ્રભાવ ઓછો પડશે.

એના વધારામાં જોખમના કારણો ઓછા થતા જાય છે જેની તમે સંભાળ રાખી શકશો અને સંરક્ષણ કરી શકશો (કુશળતા, દૃષ્ટિકોણ અને વિશ્વાસ જે બાળકને સકારાત્મક જીવનની પદ્ધતીને પસંદ કરાવશે) સંરક્ષણ ભાગો મોટુ જોખમ લેવાવાળા જુવાન લોકોને વિચિત્ર અને નકારાત્મક વર્તણુક કરતા બચાવે છે.

એક સ્થિર, સંભાળ રાખતો ટેકારૂપ સંબંધ જે ઓછામાં ઓછુ એક પુખ્ત ઉમરની વ્યક્તિ, માતાપિતા અથવા કોઇ વિશ્વસનીય પુખ્ત વયની વ્યક્તિ સાથે હોય. મનોવૈજ્ઞાનિક સુચવે છે કે એક મજબુત બંધન ઓછામાં ઓછુ એક પુખ્ત વયની વ્યક્તિ સાથે હોવુ બહુ જ જરૂરી છે જે બાળકને સંરક્ષણ આપતુ વાતાવરણ તૈયાર કરે છે. આદર્શિક રીતે બાળક અને માતાપિતા નાનપણથી એક એવો સંબંધ બાંધ્યો છે જે અન્યોન્ય વિશ્વાસ, સમજણ, સન્માન અને પ્રેમ ઉપર આધારીત છે. આવા સંબંધો માતાપિતાને વિવિધ કામગિરી, બાળકના વિકાસ સમયે કરવાની છુટ આપે છે, જેવી કે ધ્યાન રાખનાર, સંરક્ષણ જાળવનાર, સલાહકાર, શિક્ષક, માર્ગદર્શક, કડક શિસ્ત રાખનાર અને શાબાશી દેનાર એક આગેવાન.

એક આશાવાદીનુ જ્ઞાન અને ઇરાદો - એક ઉજ્વળ અને સફળ ભવિષ્ય - આશાવાદી અને ઇરાદો ફક્ત ઉજાશનો દૃષ્ટિકોણ રજુ કરે છે. આ સકારાત્મક લક્ષ મેળવવા માટે અને શ્યાપિત કરવા માટે મહત્વનુ છે. એક મુળ બાંધો ઘડવા માટે સફળતા અને નકારાત્મક વર્તણુક રોકવા માટે મહત્વનો છે. બધુ મળીને જુવાન લોકો માટે જેમની આંખો સફળતા ઉપર લાગેલ છે, નકારાત્મક વર્તન એમનો ઉદેશ નથી પણ એક અડથળ એમના પાર પડવા માટે છે.

કુશળતા, દૃષ્ટીકોણ અને વર્તણુક જે સંરક્ષિત ભાગોને સંભાળ રાખવા તૈયાર કરે છે. આ વિકાસમાં મદદ કરવી, એ એક સૌથી મહત્વનો ભાગ માતાપિતા ભજવી શકે છે. આ કરવાથી બાળપણના મુશ્કેલ સવાલો દુર કરી શકાય છે અને તેમને/તેણીને જીંદગીમાં બધા વિસ્તારમાં મજબુત પાયો બાંધીને સફળતા મેળવે છે.મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award