Saturday, Nov 18th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ જાગરૂકતા જેની સાથે સંબંધ હોય તમે પોતાને માદક દ્રવ્યથી કેવી રીતે બચાવશો

તમે પોતાને માદક દ્રવ્યથી કેવી રીતે બચાવશો

Print PDF
માદક દ્રવ્ય અને દારૂનો ઉપયોગ અને દુરૂપયોગને રોકી શકાય છે
  • તાલીમ મેળવો. સાચીવાતો જાણો. એક વાર તમે આ વાત જાણશો પછી તમે સ્પષ્ટ પણે સમજશો કે આવુ જોખમ પોતાના વ્યવસાય, તંદુરસ્તી, સંબંધો અને ભવિષ્ય માટે યોગ્ય નથી.
  • મિત્રોના દબાણથી દુર રહો. ના કેવી રીતે પાડવી એ પહેલેથી વિચારો.
  • જ્યા લોકો પીવાના હોય અને માદક દ્રવ્ય લેવાના હોય તેવા સંજોગોથી દુર રહો.
  • જો તમને સમસ્યા હોય તો તેનો સામનો કરો.
  • નીચે જણાવેલ તીવ્ર સમસ્યા માટે મદદ મેળવો -તમારા કુંટુંબની, તમારા સગાસંબધીઓની, અસ્વસ્થતાની અને ઉદાસીનતાની, બીજાને શીખવો.
મને દારૂ અથવા માદક દ્રવ્યની સમસ્યા છે અને મને મદદની જરૂર છે, તે કેવી રીતે જાણવુ
  • વારંવાર વપરાશ વધતો જતો હોય ત્યારે.
  • વારંવાર વધતા જતા વપરાશ ઉપર નિયંત્રણ, તેનો સમયગાળો અને/અથવા વપરાશની માત્રા.
  • તમને જ્યારે ઇચ્છા ન હોય ત્યારે પીવુ અથવા વાપરવુ.
  • માદક દ્રવ્યનો વપરાશ જે તમારી જીવનની બીજી પ્રવૃત્તી ઉપર બાધા લાવે (જેવી કે શાળા, કુંટુંબ અને મિત્રો સાથે સંબંધ).
  • તમારા પંસદગીના પદાર્થ માટે વધારે ખર્ચો.
  • વ્યક્તિત્વમાં થતા બદલની પોતાના/બીજાના થતી જાણ.
  • જોખમી/ભયજનક વર્તન થવુ.
  • બીજા લોકોને તમારી વર્તણુક/તેનો વપરાશ બાબત કાળજી.
  • આયોજીત મુલાકાતો રદ્દ કરવી.
  • કાયદાને લગતી તકલીફો. (i.e. DUI)
જ્યારે દારૂ અને માદક દ્રવ્યનો વપરાશ બહુ જ વધી જાય ત્યારે તમે તેનો અનુભવ કરશો
  • મિત્રો ગુમાવશો (જે તમને દારૂ અને માદક દ્રવ્ય લેવા માટે સાથ આપતા હોય તેમને છોડીને).
  • તેમનો ખાવાપીવામાં થતો નકારાત્મક બદલાવ અને વજન ઓછુ થવાની શક્યતા.
  • કામવાસના ઓછી થવાની શક્યતા (કામુકતાનુ જોમ) અને/અથવા વાપરતી વખતે જ કરવુ.
  • મનની સ્થિતીમાં ધણીબધી વાર બદલાવ, ગુસ્સો અને નિરાશાનો સમાવેશ.
  • જ્યારે તમે તેની અસરમાં ન હોય ત્યારે માદક દ્રવ્ય મેળવવા/વાપરવા બાબત તેનો વળગાટ.
  • મિત્રોને અને પોતાના નજીકનાઓને માદક દ્રવ્યના વપરાશ બાબત ખોટુ બોલવુ.
  • જ્યારે તમે તેના અસર નીચે હોય ત્યારે તે દરમ્યાન સ્મરણશક્તિ ગુમાવવી.
  • જ્યારે તમે વાપરતા ન હોય ત્યારે વ્યસનમુક્ત થતી વખતે તેના દેખાતા દુ:ખદાયક લક્ષણો.
  • આ ટેવ જાળવવા માટે ગુન્હાગારી તરફ વળવુ.
  • સામાન્ય તંદુરસ્તી અને તાકાત ગુમાવવી.
  • તમે પોતે વારંવાર ન કબુલ કરવા અથવા માફી માગવાની વાત કરો છો એ માનવા તૈયાર નથી.
તમે સારવાર કરવા માટે કેવી રીતે મદદ મેળવશો
  • તમારી વ્યસન કરવાની પદ્ધતીને શોધી કાઢો.
  • તમારા જીવનમાં કેવી અસર થઈ છે તે શોધો.
  • તમારો વપરાશ ઓછો કરવા માટે વ્યુહરચના તૈયાર કરો.
  • વ્યસનાધીનતાને સંબધિત પ્રશ્નોને શોધી કાઢો જે તમારા માદક દ્રવ્યના દુરૂપયોગ કરવાને કદાચ ફાળો આપશે.
કોઇકવાર તમે વિચાર કરશો કે તમને દારૂ અને/અથવા માદક દ્રવ્યની સમસ્યા છે. નીચે જણાવેલ પ્રશ્નો તમને એ જાણવામાં મદદ કરશે કે તમારી દારૂ અને/અથવા માદક દ્રવ્ય લેવાની પદ્ધતીની સમસ્યા છે, જે ચિંતાજનક છે.



મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award