Saturday, Nov 18th

Last update:04:08:51 AM GMT

પ્રશ્નો

સાધારણ રીતે પુછાતા પ્રશ્નો (FAQs) વ્યક્તિઓ અને પરિવારના સભ્યોના મનમાં વ્યસન અને સુધારણાના લાગતા વળગતા ઘણા પ્રશ્નો હોય છે. માદક દ્રવ્યો, દારૂ અને ઉચ્ચ જોખ્મી વર્તનના સંબંધિત પ્રશ્નોના ઉત્તરો વૈદ્યકીય તજ્ઞનો અને પરામર્શકારો દ્વારા આ વિભાગમાં દેવામાં આવ્યા છે.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award