Saturday, Nov 18th

Last update:04:08:51 AM GMT

પરામર્શ કક્ષ

Print PDF
શરૂઆતની સુધારણામાં, એક વ્યસની ને વારંવાર વ્યવસાયિક મદદની જરૂર પડે છે. તે/તેણીએ ભાવનાઓ સાથે સામનો કરવો પડે છે. ત્યાં લૈગિકતા જેવા સંવેદનશીલ વિષયો પર પ્રશ્નો હોય શકે છે.

આ જગ્યા નામ છુપાવી પ્રશ્નો પુછી શકાય છે. પ્રશ્નો ના ઉત્તર ચિકિત્સક, મનોચિકિત્સક, પરામર્શક આ તજ્ઞો માંથી કોઇ એક અથવા અનેક દ્વારા આપવામાં આવે છે.

પરામર્શકને તમારા પ્રશ્નો પુછો

• અથવા તમારા પ્રશ્નો ઈ-મેલ દ્વારા tushar@weinrecovery.org મોકલી શકો છો.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award