Friday, Sep 22nd

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ રૂપકલેખ માદક દ્રવ્યનો દુરૂપયોગ રોકવા માટે સેવાને પહોચવું

માદક દ્રવ્યનો દુરૂપયોગ રોકવા માટે સેવાને પહોચવું

Print PDF
મદદ મેળવવી

પરામર્શ કેંદ્રો/સારવાર કરવાના કેંદ્રો ઉપર શોધ કરવા માટે data base તૈયાર કરવો

ઘણી વાર સૌથી મહત્વની વાત એ છે કે તમને સહજ રીતે ખબર પડે કે તમે માદક દ્રવ્ય અથવા દારૂની સમસ્યામાં જકડાઇ ગયા છો. જો તમને માદક દ્રવ્ય અથવા દારૂ લેવાથી તકલીફ થતી હોય અથવા જેની તમે ચિંતા કરતા હોય તેને થતી હોય તો તમે તે પરિસ્થિતીને કાબુમાં લાવો. તમને પોતાને એ કરવુ ગમશે.

તમને જો સમસ્યા હોય તો
તમને જો માદક દ્રવ્ય અથવા દારૂની સમસ્યા હોય તો તે કબુલ કરો અને મદદ મેળવો. તમારા માતાપિતા સાથે, પરામર્શક, મંત્રી, તમને તાલીમ આપનાર અથવા તમારા ગમતા શિક્ષક સાથે પ્રામાણિકપણે વાતો કરો. તો પણ કોઇક સાથે જરૂર વાતો કરો અને તમારી જીંદગીને રસ્તા ઉપર લાવો. બધી વસ્તુઓ સારી થઈ જશે પણ પહેલુ પગલુ તમારે ભરવુ પડશે.

તમને જો શક હોય કે તમને અથવા બીજાને માદક દ્રવ્ય અથવા તેના વ્યસનની લત લાગી હોય તો તમારે શું કરવુ?
માદક દ્રવ્યનો દુરૂપયોગ અને માદક દ્રવ્યનુ વ્યસન બંનેને સફળતાથી રોકી શકાય છે. જો તમે તેની સારવારની પ્રક્રિયા વહેલા ચાલુ કરશો. એટલે તમે મોડુ નહી કરો. તમે તરતજ વચમાં પડો જો તમને શંકા હોય કે તે માદક દ્રવ્યનો દુરૂપયોગ કરે છે. આ પ્રક્રિયા પોતાના માટે ચાલુ કરવા અથવા તેના માટે જેને તમે ચાહતા હોય, તમારા વૈદ્યની સલાહ લ્યો અથવા ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવો.
નીચે બતાવેલ ઘણા ઉપાયો છે, તેમાં સમાવેશ છે:
  • રાષ્ટ્રીય અને રાજ્યની સંસ્થાઓ જે માદક દ્રવ્યનાં દુરૂપયોગ રોકવા માટે વિશિષ્ટ પ્રકારની સારવાર કરે છે.
  • સારવારના કેંદ્રો.
  • તજજ્ઞના કેંદ્રો.
  • હૉટ લાઇન.
વધારામાં મોટા ભાગના સ્થાનિક સમાજો પાસે પોતાના ઉપાયો હોય છે જે તમને મળી શકે છે.કેટલીક સામાન્ય જગ્યાઓ જે વારંવાર સ્થાનિક દુર ધ્વનીના પુસ્તકમાં મળે છે, તે છે:
  • હૉટ લાઇન.
  • સ્થાનિક સંકટકાલીન આરોગ્ય ઇસ્પિતાલો અથવા સારવાર આપતી સેવાઓ.
  • શહેર/સ્થાનિક આરોગ્ય વિભાગ.
  • ઇસ્પિતાલો.
  • સ્થાનિક સહાય આપતી કચેરી અથવા જુથો.



મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award