Saturday, Nov 18th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ સંસ્થાઓની પહેલવૃત્તી જગતનો તંબાકુ વિરોધી દિવસ

જગતનો તંબાકુ વિરોધી દિવસ

જગતનો તંબાકુ વિરોધી દિવસની ઝુંબેશ

Print PDF
સ્તનનો કર્ક રોગ - ૩૧ મે ૨૦૦૮ વાની ફાંઉડેશન તરફથી
Inaugration: World no tobacco day campaign ઉદ્‍ઘાટન: દુનિયાનો વર્લ્ડ નો ટોબૅકો ડેની ઝુંબેશ
૩૧ મે ૨૦૦૮
વિજયવાડા, આંધ્ર પ્રદેશ, ભારત.
ડૉ.રત્ના પ્રભાકર તરફથી

વાની ફાંઉડેશને સ્તનના કર્ક રોગ બાબત વિશાળ જાગરૂકત્તાની ઝુંબેશનુ આયોજીત કર્યુ.

જ્યા હજારો લોકોએ હાજરી આપી. ઔદ્યોગિક અને કૃષિ આધારીત જુંબેશ આયોજીત કરવામાં આવી અને તેમાં ઉનાળાના મનોરંજન માટે દરરોજ ૨૦ હજાર લોકો મુલાકાત લેતા. વાની ફાઉંડેશને સ્તનના કર્ક રોગ ઉપર વર્લ્ડ નો ટોબૅકો ડે વિષય ઉપર માહિતી આપતી પત્રિકાઓ વહેચી. આન્ધ્ર પ્રદેશ યુનિવર્સીટીના વિધાર્થીઓએ એમાં આકર્શિત રીતે છાપેલા પાનીયાઓ વેચીને સ્વતંત્રપણે ભાગ લીધો. તેમાં સાંસ્કૃતિક ઘટનાઓ જેવી કે ભારતીય નૃત્યો અને નાના બાળકોએ લોક સંગીત અને સ્થાનિક કળાકારોએ ભાગ લીધો.
Read more...

Page 1 of 6

  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  5 
  •  6 
  •  Next 
  •  End 
  • »

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award