Friday, Sep 22nd

Last update:04:08:51 AM GMT

સફલ સામાજીક જુથ

ભોપાલના સફલ સામાજીક જુથ અને વરિષ્ટ નાગરિકો

Print PDF
સંયુક્ત મળીને યોજાવેલ જાગરૂકતા અને સાંસ્કૃતિનો કાર્યક્રમ, શનીવારે, ૩૧મી મે, ૨૦૦૮.
Theme: Tobacco-free youth Theme: Tobacco–free youth
આ કાર્યક્રામનો વિષય તેને જોડાયેલ:
  • બાળકોની સામે તંબાકુ
    દુનિયાનો No Tobacco Day આખી દુનિયામાં ૩૧ મે ૨૦૦૮ને દિવસે પ્રેક્ષિત થાય છે. તંબાકુ દુનિયામાં મૃત્યુનુ બીજુ મોટુ કારણ છે. તંબાકુના ધંધાકારો નાનપણથી તેમને પકડે છે. એટલા માટે બાળકોને તેની જોખમકારક વાપરવાથી થતી અસર ઉપર વાકેફ થાય છે. આ બાળકો લોકોમાં આ સંદેશ પહોચડવા માટે સૌથી અસરકારક સાધન છે.
Read more...

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award