Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ સંસ્થાઓની પહેલવૃત્તી

સંસ્થાઓની પહેલવૃત્તી

ક્રીપા ફાઉન્ડેશન વિષે

Print PDF
Kripa Foundation
ક્રીપા ફાઉન્ડેશન એક ભારતમાં વિશેષ અધિકાર ધરાવતી સૌથી મોટી સરકારી સંસ્થા છે, જે Union Ministry of Social Justice & Empowerment ની સાથે જોડાયેલ છે અને એચ.આય.વીથી પીડાતા અને રસાયણો પરની નિર્ભરતા ઉપર આધારીત લોકો માટે કામ કરે છે. છેલ્લા પચીસ વર્ષોથી સેવા આપતી - ક્રીપા ફાઉન્ડેશન - કોઇ પણ જાતનો તફાવત ન બતાવતા એક સમાજની આધારીત સંસ્થા છે જે લોકોને સમર્થ કરીને આત્મનિરિક્ષણ કરાવે છે અને તેમની જીવનશૈલી બદલાવે છે.

ક્રિયા - જે એક સંસ્કૃતનો શબ્દ - GRACE જે જોખમ જાણવાની શક્તિ ઉપર જોર આપે છે. સૌથી ઓછુ નુકશાન ન પહોચે તેના માટે મદદ કરે છે અને અસર થયેલા લોકોને તાલીમ આપે છે જેનાથી તેઓ પોતાના જીવનને નિયંત્રણમાં લાવે છે અને આધ્યાત્મિક રીતે આગળ વધવા પ્રોસ્તાહિત કરે છે.

તેની શરૂઆત, વર્ષ અને જગ્યા, સ્થાપના કરવાનો દિવસ, ધાર્મિક સંસ્થાની નોંધણી. આ સંસ્થાની શરૂઆત એક ખ્રિસ્તી દેવાળના મેદાન ઉપર ૧૯૮૧ એ બાન્દ્રામાં બહુ જ નાની રીતે થઈ હતી, ધરમાં ત્રણ દર્દીઓ હતા, એક પાદરી, એક વૈદ અને એક દારૂડિયો જે લતમાંથી નીક્ળવા કોશિશ કરે છે, તે તેમનુ મુખ્ય લક્ષ હતુ.

ત્યાર પછી આ સાવર્જનિક દાનશીલ સંસ્થાએ પોતાની પાંખો ફેલાવી અને આંખા ભારતમાં ૪૮ શાખાઓ જુદીજુદી જાતની સેવા આપતી સ્થાપિત કરી, દારૂની ઉપર આધારીત અને એચ.આય.વી/એડ્સના દર્દીઓ માટે ૧૧ રાજ્યોમાં ચાલુ કરી. મહારાષ્ટ્ર (મુંબઈ, વસઈ, પુને), ગુજરાત (બરોદરા), ગોવા (અન્જુના, મપસા),કર્નાટક (મેંગલોર), વેસ્ટ બંગાલ (કોલક્ત્તા, દાર્જીલિંગ), મણિપુર (ઇમ્ફાલ), નાગાલૈંડ (કોહિમ), મેઘાલય (શિલાંગ), આસમ (ગુવાહાટી), ઉત્તર પ્રદેશ (બરેલી), ઝારખંડ (રાંચી) અન્દ દિલ્લી.

Read more...

સારવારનો ઇતિહાસ

Print PDF
અમારૂ ધ્યેય
આકાશ તરફ છલાંગ મારો…
અમારૂ સ્વપ્ન એક વ્યસનમુક્ત સામાજીક જુથ બનાવવાનુ છે, જે વાસ્તવિકતા સાકાર કરવા માટે જાગરૂકતાના કાર્યક્રમોને કામમાં લાવવા, વ્યસનમુક્ત થવા માટે સારવાર કરવાની સુવિધાઓ કરવી અને વ્યાપકપણે પુન:સ્થાપન માટે કાર્યક્રમો કરવા.

અમારૂ મુખ્ય ધ્યેય આપણા જીંદગીના અનુભવો ઉપર આધારીત એક સારવાર કરવાનો નમુનો તૈયાર કરવાનો જે આપણા સંસ્કાર અને માનવના જીવનની કિંમત ઉપર આવલંબિત છે.

અમે માન્ય કરીએ છીએ કે સામુહીક અને સહયોગ સાથે વૈજ્ઞાનિક પદ્ધતીના આધાર પર આ પ્રયોગ આપણામાં માણસાઇની આશાની ભાવના જગાડશે અને જીવનના મહત્વને સારી રીતે શીખવાડશે કે જીંદગી કેવી રીતે જીવવી. આ બધાય લોકોનુ સ્વપ્ન છે જે એક્બીજા સાથે ભાગ પડાવે છે.

Muktangan Deaddiction Center
દરેક ક્ષણ આપણા ધ્યેયને પાર પાડવા માટેની જવાબદારી છે અને આપણા કર્તવ્યને આગળ વધવા માટે ક્ષમતા વધારે છે.અન્યોન્યાશ્રય અને પોતાનુ શિસ્ત, સર્જનાત્મકતા અને એક્બીજાનુ માન આ બધાય તેના માર્ગદર્શક તત્વો છે.

આપણે આપણો પુર્ણ ટેકો અને મદદ તેમના દરેકના પુન:સ્થાપન માટે અને તેમના કુંટુંબને આપવા તૈયાર છીએ, જેઓ વ્યસનમુક્ત જીંદગીના રસ્તા ઉપર જઈ રહ્યા છે.

આપણે આપણા વ્યવસાયના નીતીશાસ્ત્રને ધ્યાનમાં રાખીને,આપણાથી જેટલો બની શકે તેટલો,તેમને આ લક્ષ પાર પાડવા માટે ટેકો આપવા તૈયાર છીએ.

આ લક્ષ મેળવ્યા પછી, મુક્તાંગણ કેવી રીતે સારવારને વિકસાવી છે તે જોઇએ.

Read more...

More Articles...

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award