Sunday, May 19th

Last update:04:13:45 PM GMT

સાંભળો

આ વિભાગ તમને વ્યસનની દિશામાં મનોવૃત્તીને બદલ કરવા પ્રેરણા આપે છે. જે લોકો વ્યસન જે એક બિમારી છે એ વિશે અજાણ છે, તેમને કલંક અને ભેદભાવ ઓછો કરવો પડશે. આ વિભાગ જે હાલમાં વ્યસન કરે છે તેમને પ્રેરે છે અને જેઓ સુધારણાના માર્ગે છે તેમને તેમની જીવનશૈલી સુધારવામાં મદદ કરે છે. તે એન પણ કહે છે કે બીજાઓ કેવી રીતે તેમની સુધારણામાં સફળ રહયા, અને શું પગલા ભર્યા. તેઓએ તેમની બિમારી માટે, અને બીજા જેઓ મુશ્કેલીનો સામનો કરી રહયા છે. તેઓ ને મદદ કરી કેવી રીતે ખુશીથી જીવે છે.

વ્યક્તિગત, આ તેઓને વ્યસન કરવાના કારણો ઉપર કામ કરવા માટે ઉપયોગી થશે, વિશેષ ઉલ્લેખ કરવુ જરૂરી છે, જે લોકો મુશ્કેલીઓને સામનો કરી રહયા છે, ફક્ત તેઓ ધ્યાનમાં લેકે બાહર બીજા લોકો છે જેઓ તેમના જીવનની કાળજી કરે છે, ખુબજ પ્રોત્સાહીત કરનારૂ છે. દુનિયાભરમાં સામાજીક કલંક એ હજુ પણ પ્રમુખ મુદ્દો છે. આ અવાજો આ વ્યાપક રોગની દિશામાં સમાજને વિકસાવવા માટેની સાબીતી છે.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aaraogya

NASSCOM Award

Follow us

Twitter
You Tube
Facebook
Newsletter