Saturday, Nov 18th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ સાધનો ભારતમાં દવાઓ પરની બંદી

ભારતમાં દવાઓ પરની બંદી

Print PDF
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગેઝેટ અધુસુચના ૧૯૪૦ ના અંતર્ગત દવા એ પ્રસાધન કાયદા હેઠણ પ્રતિબંધિત દવાઓના નિર્માણ અને વેચાણની યાદી
અધિસુચનાની તારીખથી દવાઓપર મનાઇ હુકમ
  • એમીડો પાયરીન.
  • નિયત વિટામિન સાથે ઉત્તેજક વિરોધી અસર કરનારા અને શાંત પાડનારી દવાઓનું સંયોજનનો ખોરક.
  • વેદનાનાશકમાં એટ્રોપાઇન અને એન્ટીપાયરેટીકસના નિયત સંયોજનનો ખોરાક.
  • સ્ટ્રાયક્લીન અને ડેફોન યુક્ત ટોનીક્ના સંયોજનનો નિયત ખોરાક.
  • યોહીમબાઇન અને સ્ટ્રાયકનીન સાથે ટેસ્ટોસ્ટેરોન અને વિટામિનોના સંયોજનનો નિયત ખોરાક.
  • નિયત ખોરાકમાં લોહ સાથે સ્ટ્રાયકનીન, આરસેનીક અને યોહીનબાઈનનું સંયોજન.
  • નિયત ખોરાકમાં સોડીયમ બ્રોમાઈડ/ક્લોરલ હાયડ્રેટ સાથે બીજી દવાઓનું સંયોજન.
  • ફેનાસેટીન.
  • નિયત ખોરકમાં એન્ટીહીસ્ટેમીનિક સાથે એન્ટીડાયારોહીલ્સનું સંયોજન.
  • નિયત ખોરકમાં પેનીસિલીન સાથે સલ્ફોનામાઈડસનું સંયોજન.
  • નિયત ખોરાકમાં વિટામિન સાથે વેદનાશકનું સંયોજન.
  • નિયત ખોરાકમાં કોઇપણ બીજા ટેટ્રાસાઇક્લિન સાથે વિટામિન સી નું સંયોજન.
  • બહારના ઉપયોગ માટે તૈયાર કરેલી દવાઓ સિવાય હાયડ્રોક્સીસાયનોલાઈનના દવાના સમુહ સાથે બીજી દવાઓનું સંયોજન.
  • આંતરીક ઉપયોગ માટેના કોન્ટીકોસ્ટીરોઇક્સ સાથે બીજી દવાઓના નિયત ખોરાકમાં સંયોજન.
  • આંતરીક ઉપયોગ માટે ક્લોરાફેનીકૉલ સાથે બીજી દવાઓનું નિયત ખોરાકમાં સંયોજન.
  • આદાશીશી, માથાના દુખાવાના ઉપચારમાં એરગોટામાઇન, કેફીન, વેદનાનાશક, એન્ટીહિસ્ટામાઇન સિવાય કાંચા એરગૉટના નિયત ખોરાકમાં સંયોજન.
  • નિયત ખોરાકમાં વિટામિન સાથે ટીબી વિરોધી દવાઓ જેમાં આયસોનાઈઝીડ સાથે પાયરીડૉકસીન, હાયડ્રોકોરાઇડ (વિટામિન બી ૬) નું સંયોજન.
  • પેનેસિલિન આંખ/ચામડીના મલમ.
  • ટેટ્રાસાયક્લિન મૌખિક પ્રવાહી.
  • નાયલામાઈડ.
  • પ્રેક્ટોલૉલ.
  • મેથાપાયરીલીન, તેનું મીઠું.
  • મેથાક્યુલૉન.
  • મૌખિક ઑકઝીટેટ્રાસાયક્લિનનું પ્રવાહી.
  • મૌખિક ડેમેક્લોસાયક્લિનનું પ્રવાહી.
  • બીજી દવાઓ સાથે એનાબૉલિક સ્ટીરૉઇડસનું સંયોજન.
  • ઓએસ્ટ્રોજેન અથવા પ્રોજેસ્ટીનના નિયત ખોરાકના સંયોજન (મૌખિક ગર્ભનિરોધક સિવાય) માં ૫૦થી વધારે મિલીગ્રામની ગોળી એસ્ટ્રોજેન યુક્ત (ઈથીનાઇલ એસ્ટ્રાકીઑલના પ્રમાણમાં) અને પ્રોગેસ્ટીનથી વધારે ૩ મિલીગ્રામ (નૉરેથીસ્ટેરૉન એસીટેટના પ્રમાણમાં) અને બધા ઇન્જેકશનો દ્વારા લેવામાં આવતા દ્રાવ્યમાં કૃત્રિમ ઓએસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટીરોન ના નિયત ખોરાકના સંયોજન (વિષય- પ્રતિબંધ દ્વારા નંબર ૭૪૩(ઈ) તારીખ ૧૦.૦૮.૧૯૮૯).
  • શામક દવાઓ, સંમોહન કરનારી દવાઓ, એન્ઝીઓલાયટીક્સ સાથે વેદનાનાશક- એન્ટીપાયરેટિક્સ દવાઓનું નિયત ખોરાકમાં સંયોજન.
  • રિફેનપાયસીન, આયસોનાયઝીડ અને પાયરાઝિનામાઈડ ના નિયત ખોરાકના સંયોજનો સિવાય કે પુખ્તોને રોજ પુરવવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

    Drugs Minimum Maximum
    Rifampicin 450 mg 600 mg
    Isoniazid 300 mg 400 mg
    Pyrazinamide 1000mg 1500 mg

  • હિસ્ટામાઈન H-2 ગ્રહણના વિરોધી સાથે એન્ટાસીડ જે દવા નિયંત્રણ, ભારત દ્વારા માન્યતા પ્રાપ્ત છે તે સિવાયના નિયત ખોરાકના સંયોજન.
  • ભારતના ઔષધીગ્રંથ સિવાયના પેટન્ટ અને માલકી દવાઓ જેમાં આવશ્યક તેલ સાથે ૨૦% કરતા વધારે અલ્કોહલ હોય એવા નિયત ખોરાક સંયોજન.
  • બધી ઔષધો જેમાં ૦.૫% (w/w or v/v) જે ઉપયુકત છે જે માત્રામાં ક્લોરોફૉમ વધુ હોય.
  • નિયત ખોરાકમાના સંયોજનમાં ઇથેમબ્યુટૉલ સાથે (INH) નીચે જણાવ્યા કરતા બીજા હોય તો: (INH) ઇથેમ્બ્યુટૉલ ૨૦૦ મિ.ગ્રા. ૬૦૦ મિ.ગ્રા. ૩૦૦ મિ.ગ્રા ૮૦૦ મિ.ગ્રા.
  • નિયત ખોરાકના સંયોજનમાં એક કરતા વધારે એન્ટીહિસ્ટામાઇન.
  • નિયત ખોરાકના સંયોજનમાં કોઇપણ એન્થેલમિન્ટીક સાથે કેથારટિક/પરગેટીવ સિવાય કે પાયરાઝીન/સેન્ટોનીમ.
  • નિયત ખોરાકના સંયોજનમાં સેલબ્યુટામૉલ અથવા કોઇપણ બીજા બ્રોન્કોડાયલેટર સાથે મુખ્ય એન્ટીટ્યુસીવ અને/અથવા એન્ટીહિસ્ટામાઇન.
  • જુલાબ અને/અથવા એન્ઝાઈમ વિરોધી બનાવવામાં અકડી જાય તેવી દવાઓનું નિયત ખોરાકમાં સંયોજન.
  • મેટોક્લોપ્રામાઈટ સાથે એસ્પીરીન/પેરાસિટામૉલના નિયત ખોરાકના સંયોજન સિવાયના મેટોક્લોપ્રામાઇડ સાથે પ્રણાલી બદ્ધ રીતે અવશોષિત દવાઓના નિયત ખોરાકના સંયોજનો.
  • દવાઓમાં ભોયરીગણીના ઝેર જેવું મુખ્ય કામ કરનારા, એન્ટીટ્યુસીવ સાથે એન્ટીહિસ્ટામાઈનના નિયત ખોરાકના સંયોજન.
  • અસ્થમા સાથે ઉંધરસને મટાડવાનો દાવો કરતી દવાઓ જેમાં મુખ્યત્વે એન્ટીટ્યુઝીવ અને/અથવા એન્ટીહિસ્ટામાઇન હોય.
  • મૌખિક પ્રવાહી ટૉનિક જેમં ગલાઇકોસેરોફૉસ્ફેટ્સ અને/અથવા બીજા ફોસફેટ્સ અને/અથવા કેંદ્રીય તાંત્રિક તંત્ર ઉત્તેજક અને એવી દવાઓ જેમાં ૨૦% થી વધારે અલ્કોહલ હોય.
  • નિયત ખોરાકના સંયોજન જેમાં પેક્ટીન અને/અથવા કેઓલીન સાથે કઈ પણ દવા જે પ્રણાલી બદ્ધ રીતે GI માર્ગ માંથી અવશોષિત કરે છે સિવાય કે સંયોજન જે પેકટીન અને/અથવા કેઓલીન સાથેની દવાઓ પ્રણાલી બદ્ધ અવશોષિત કરતા નથી.
  • દવા તરીકે ક્લોરલ હાયડ્રેટ.
  • ડોવર્સ પાવડર I.P.
  • ડોવર્સ પાવડરની ગોળીઓ I.P.
  • એન્ટીડાયોરીયલ સુત્રીકરણમાં કેઓલીન અથવા પેક્ટીન અથવા અટાપુલગાઇટ અથવા સક્રિય લાકડાના કોલસા.
  • એન્ટીડાયોરિયલ સુત્રીકરણમાં ફથાલીલ/ સલ્ફોથીઆઝોલ અથવા સલ્ફાગુઆનીડાઇન અથવા સકસીનાઇલ સલ્ફાથાઇઝૉલ.
  • એન્ટીડાયઓરિયલ સુતીકરણમાં નિયોમાઇસિન અથવા સ્ટ્રેપટોમાઇસિન અથવા હાયડ્રોસ્ટ્રેપટોમાઇસિન જેના તેમનો મીઠું અને ઇસ્ટરસ હોય.
  • એન્ટીડાયઓરીયલ મૌખિક પ્રવાહી અથવા બીજા અન્ય ખોરાકના રૂપમાં બાલચિકિત્સાના વાપર માટેના, ડાયફિનોઝાયલેટ, લૉરલોપેરામાઇડ અથવા એટ્રોપાઇન અથવા બે લાડોના મીઠા અથવા ઇસ્ટરસ સાથે અથવા મેટાબૉલિપ્સ હાયડ્રોસસ્કાઅમાઇન અથવા તેમના અર્ક અથવા તેમના અલ્કોલાઇટ્સ.
  • એન્ટીડાયોરીઅલ મૌખિક પ્રવાહી અથવા અન્ય બીજા ખોરાકોના રૂપ જે બાલચિકિત્સામાંના હેલોજેનેટેડ હાયડ્રોકસિક્યુનોલાઇડસ.
  • એન્ટીડાયોરિઅલ સાથે ઇલેક્ટ્રોલાઇટ્સના નિયત ખોરાકના સંયોજન.
  • પેટેન્ટ અને સ્વામિત્વના મૌખિક રીહાયડ્રેશનના મીઠાના અનુસાર તેમના સિવાયના બીજા મીઠા.
  • ઑક્સીફેનબ્યુટેઝૉન અથવા ફિનાયલબ્યુટેઝૉન સાથે બીજી દવાઓના નિયત ખોરાકના સંયોજનો.
  • એનાલજિન સાથે બીજી દવાઓના નિયત ખોરાકના સંયોજનો.
  • ડેક્સ્ટ્રોપ્રોપોઝિફિન સાથે બીજી દવાઓ સિવાય કે એન્ટીસ્પેઝમોટીક અને/અથવા સ્ટીરૉઇડલ ન હોય તો એવા એન્ટ્રીએમ્ફલેમેટરી દવાઓનો નિયત ખોરાકનું સમ્યોજન.
  • એક દવાનો નિયત ખોરાક સંયોજન જે માનકોની બીજી અનુસુચીમાં એક આર્યુવેદિક. સિદ્ધ અને યુનાની દવાઓનિ સાથે નિર્ધારીત કરેલા અધિનિયમ.
  • મેપાક્રિન હાયડ્રોક્લોરાઇડ (ક્યુએનાક્રિન અને તેનું મીઠું) ક્યા પણ ખોરાકની માત્રામાં મહિલાઓને ગર્ભનિરોધ તરીકે વાપરવામાં આવે.
  • ૫૮) ફેન્ફ્લુરામાઈન અને ટેક્સ્ફેનફ્લ્યુરામાઈન.
  • ડેઝાપમ અને ડાયફેનહાયડ્રામાઇન હાયડ્રોક્લોરાઇડના નિયત ખોરાક સંયોજન.


મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award