Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ સાધનો યોગની ભુમિકા - વ્યસન મુક્તિમાં

યોગની ભુમિકા - વ્યસન મુક્તિમાં

Print PDF
પ્રસ્તાવના
Yoga
આ એક ઉચ્ચ કક્ષાની અસરકારક ઉપચાર અને સિદ્ધી માટેનું કદાચ શ્રેષ્ઠ સાધન છે. બધાને માટે સ્વાર્થી ઉપચાર છે - કૃતિ જરૂરી, દુનિયાને બંધનમાં બાધતા પહેલા ઉપચારક પોતાને સાજા કરવા એવું યોગ થેરપીનું કહેવુ છે. યોગાઅભ્યાસ પરિવર્તન લાવશે અથવા આહવાન કરશે.

યોગાના માધ્યમથી ઘણીવારની જેમ અલગ રીતે, ભોજનના બદલાવને માટે કોઇ આસન (બિમારીના ઉપચાર સાથે) , પ્રાણાયમ અને હમેશા પ્રાર્થના, અને માહિતી એ પરિવર્તનના રૂપમાં વધુ કામ કરે છે.

નોધ: બધાજ આસનો, નીચે દર્શાવેલ શ્વાસ અને શુદ્ધિકરણ માટેની યોગ શિક્ષા કડક રીતે શિક્ષિત શિક્ષકના માર્ગદર્શનની નીચે લેવી જરૂરી.

નીચેની યાદીમાં થોડા આસનો છે- શરીર - આસન અને તેના લાભો
 • શવાસના:
  આ એક તાણ ઓછી કરવા માટેનું આસન છે. આ અસ્વસ્થતા ઓછી કરે છે. વધુ પડતા કામોને લીધે મજ્જાતંતુની રચનામાં સમતોલતા માંસપેશીમાં સકારાત્મક રીતે અસ્વસ્થતા ઓછી કરે છે.
 • અર્ધમત્સ્યેનદ્ર આસન અને મત્સ્યેનદ્ર આસન: આ આસનો અપચો અથવા ભુખ ઓછી લાગતી હોય તો તે હળવુ કરવામાં મદદ કરે છે.
 • સર્વાંગ આસન:
  આ આસનથી મગજ અને મજ્જાતંતુની શક્તિ વધારવામાં ખુબજ ઉપયોગી થાય છે. તે કસરત કાયાકલ્પ કરે છે.
 • શિર્ષાસન:
  તેનાથી મગજમાં તાજુ રક્ત ફરતુ થાય છે, મન અને શરીરને આરામ મળે અને એકાગ્રતામાં સુધાર, શરીરમાં ચયાપચય અને મગજ કામ કરતુ થાય છે.
 • પ્રાણાયમ:
  પ્રાણમાંથી ઉત્પન્ન કરી (જીવનનો શ્વાસ) અને નિયમન યોગવિજ્ઞાન શ્વાસ નિયંત્રણની રચના કરે છે. ભાવનાઓ અને શ્વાસની વચ્ચે અરસ પરસ સંબંધો સારા સ્થાપિત કરે છે.
 • નાડીશોધન:
  મગજમાં એમીનો એસિડનું સ્તરથી એકાગ્રતા વધારવામાં મદદ કરે છે, લાંબો સમય નિયમિત ઉપયોગ કરયા પછી, રકતદાબ ઘટાડવામાં પરિણામકારી, સાથે સાથે ભાવનાત્મક સ્થિરતા પણ તેમાં પ્રાપ્ત થાય છે.
 • ભામરી:
  આ મનના તણાવમાં રાહત આપવાનું કામ કરે છે.
 • ભાસત્રિકા:
  જ્યારે નિયમિત અભ્યાસ કરશો, આ અભ્યાસના પરિણામ સ્વરૂપ ઑક્સીજનમાં વૃદ્ધિ થશે/ કાર્બનડાયઑક્સાઈડનું પ્રમાણ અને પેશાબમાં નોર એડ્રીનલીન ચયાપચયની સ્થિતી ઘટાડે છે.
 • ક્રિયા (શુદ્ધતા માટે વ્યાયામ): દા.ત. (નેતી અને ધોતી) રોગની લાક્ષણિક પરિસ્થિતી હોય ઉકેલમાં મદદ મળે (આંખ, નાક્માંથી પાણ ઈ જવુ, અનિંદ્રા) પુર્વવ્યસની સાથે થોડો સમય તે રહે છે અને તે સામાન્ય ઉંઘ ચક્ર પાછુ મેળવવા તે મદત કરે છે.
 • કુંજલ: સહેજ ગરમ મીઠાનું પાણી પિવું અને ઉલ્ટી કરવી તે વધુ પડતો ગેસ્ટ્રીક એસિડ કાઢવામાં મદદ કરશે.
 • નૌલી: અન્ન નળીના નીચેના ભાગમાંથી અશુદ્ધ પડ કાઢી નાખે છે, એ સિવાય પુર્વ વ્યસનીઓને તેમના શારિરીક સમસ્યામાં થોડી રાહત આપે છે. તેનાથી સફાઈની ભાવના કેળવાય છે.
ધ્યાનસાધના
આ સમય જગતમાં ઘોઘાટીયો છે તે આપણા માટે એક ઉચ્ચ શક્તિ સાથે વાત કરવાનો અને સવાલ જવાબ સાંભળવાનો જોગ છે. આ સમય તંદુરસ્ત રહેવાનો આવી ગયો છે. તમારૂં વ્યસન કઈ રીતે કાર્યરત છે તે તમારે શીખવું પડશે ધ્યાન તમોને તમારી જાત વિશે શોધવામાં મદદ કરશે. વ્યસન લગાડના વર્તનની જગ્યાએ રચનાત્મક વિકલ્પ તમો તેના માધ્યમથી સમજી, શોધી શકો છો. પ્રત્યેક નવા વ્યવહાર તમો, આ અભ્યાસના માધ્યમથી વિકસિત કરવા માટેનો એક વધુ માર્ગ વિનાશકારીથી રચનાત્મક તરફ લઈ જાય છે.

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award